

વીણાના મનમાં લગ્નની પહેલી રાત્રીનો ડર ઘર કરી ગયો હતો કે તે રાત્રે કેવી રીતે સહજ રહેશે. ખૂબ મુશ્કેલીથી તે ડોક્ટરની સલાહ અને પતિના સહકારથી સામાન્ય થઈ શકી.
દિલ્લીથી અમરજૈન હોસ્પિટલના ડોક્ટર અરુણ જૈનના જણાવ્યા અનુસાર, ‘છોકરીઓના મનમાં ડર બેસી જતો હોય છે કે પહેલીવાર ખૂબ જ પીડા થશે. પરંતુ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તોઈ સ થઈ જાય છે.’
નીનાના પતિએ લગ્નના ૨-૩ દિવસ સુધી પત્ની સાથે એક મિત્ર જેવો વ્યવહાર કરતા નીનાને સંબંધ માટે તૈયાર કરી.
લગ્નની પહેલી રાત કોઈપણ છોકરી માટે નવો અનુભવ લઈને આવતી હોય છે. જેથી આ સ્થિતિમાં પોતાની જાતને તૈયાર કરવા માટે એકબીજા સાથે સેક્સ સંબંધિત વાતો કરો. એકબીજાની સેક્સ સંબંધિત ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરો.
પહેલી રાતે લાગણીનાં બંધનનો અભાવ પણ માનસિક રીતે તૈયાર થતા અટકાવે છે. તેથી ચુંબન, સ્પર્શ, આલિંગનથી પત્નીને તૈયાર કરો, એટલે કે પત્નીને તૈયાર કરવા માટે ફોરપ્લેમાં સમય વિતાવો.
સહજ અને તાણમુક્ત
જો પહેલી વાર સંબંધ બાંધતી વખતે પાતળું પડ વધુ સખત લાગે તો જબરદસ્તી કર્યા વિના મહિલા સેક્સોલોજિસ્ટની સલાહ લઈ આ પાતળા પડને દૂર કરાવો. તેમ કરવાથી ન માત્ર જબરદસ્તી બાંધવામાં આવતા સંબંધથી થતા બ્લીડિંગથી બચાશે અને પીડા પણ નહીં થાય.
ઓવરવેટ પત્નીને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં પહેલા જેલ ક્રીમ લગાવો, પત્નીને કહો કે તે પોતાના શરીરને ઢીલું છોડીને સંબંધનો આનંદ માણે.
વૈજિનિસમસ માનસિક કારણોને લીધે થાય છે. ીના ગુપ્તાંગની ચારેબાજુની માંસપેશીઓ, અનિચ્છાએ સંકુચિત થઈ જાય છે. મહિલા પોતાની ઈચ્છાનુસાર માંસપેશીઓને સંકુચિત નથી કરી શકતી, પરંતુ આવું આપમેળે થઈ જાય છે.
વૈજિનિસમસ માટે જવાબદાર છે સેક્સ વિશેની ભ્રામક વાતો, યૌન ઉત્પીડન, અસામાન્ય સેક્સ વ્યવહાર, જેવી આ સમસ્યાઓનો પણ મનોવૈજ્ઞાાનિક રીતે ઉકેલ લાવો. ઉત્તેજનાનું પ્રથમ ચરણ ીઅંગમાં ભીનાશ વધવાને માનવામાં આવે છે. ઉત્તેજનાને કારણે જેમજેમ ચીકાશ વધે છે, તેમતેમ સ્તનનો આકાર પણ વધી જાય છે. તેના નિપલોમાં પણ ખેંચાણ આવી જાય છે. હૃદય અને શ્વાસની ગતિ વધી જાય છે. આ સ્થિતિમાં ગભરાયા વિના સંબંધને પૂર્ણ કરો.
સંબંધ બાંધતી વખતે સ્થળ પરિવર્તન પણ કરી શકો છો. બેડરૂમને બદલે ડ્રોઈંગ રૂમ કે પછી છત પર રૂમ બનાવેલો હોય તો ત્યાં પણ આ કામ કરી શકાય છે.
શારીરિક સંબંધ બાંધવા માટે પત્નીની સેક્સ ઈચ્છાને માન આપો. પહેલી રાત્રિના ડર, તાણ, ગુસ્સા વગેરેને દૂર રાખો. પરસ્પરની સંમતિથી કરવામાં આવેલો પ્રથમ સહવાસ ન માત્ર પ્રથમ રાત્રિના ડરને મનમાંથી દૂર કરે છે, પરંતુ પતિપત્ની બંનેને પૂર્ણ સંતોષ આપવાની સાથેસાથે સ્વાસ્થ્ય લાભ પણ પ્રદાન કરે છે. ઘણીવાર પ્રથમ રાત્રિએ શારીરિક સંબંધ શક્ય બનતો નથી. ત્યારે ઉત્તેજના તો દૂરની વાત બની જાય છે. વાસ્તવમાં પ્રથમ રાત્રિએ અનેક પ્રકારનો ડર રહે છે. મિલન માટે બંનેની માનસિકતા એકસમાન હોય ત્યારે જ સંબંધ શક્ય બને છે. પૂર્ણ સંતોષ માટે ફોરપ્લે તેમજ આફ્ટરપ્લે બંનેનું મહત્ત્વ હોય છે. આ કાર્યો લાગણીની નિકટતા ઊભી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારા ફોરપ્લેથી જ્યાં યોગ્ય સમયે ચરમસીમા પર પહોંચી શકાય છે તે જ રીતે સારું આફ્ટરપ્લે ચરમસીમાને લાંબા સમય સુધી યથાવત્ રાખે છે. આ રીતે થતું સેક્સ માત્ર શારીરિક ક્રિયા જ નહીં પરંતુ ભાવનાત્મક, આંતરિક અને સન્માનજનક ક્રિયા બની જાય છે. સમજદારી અને સમરસતાથી બાંધવામાં આવેલા શારીરિક સંબંધને જ સાચું સેક્સસુખ માની શકાય છે. આ ઓર્ગેઝમ એટલે કે ચરમ સુખ મેળવીને જ અનુભવી શકાય છે. ીનો સંતોષ પુરુષના સંતોષની જેમ જાહેર નથી થતો કે જણાવ્યા વિના કોઈ જાણી શકે, તેથી ઘણીવાર તેમાં અડચણ આવે છે. કેટલીક ીઓને ચરમ આનંદ પહેલાં જલદી અને વધુ ઘર્ષણ જોઈએ તો કેટલીક ીઓને પુરુષનું ગુપ્તાંગ ઊંડાણ સુધી જોઈએ તો કોઈને માત્ર સ્પર્શ જ જોઈતો હોય છે.