[ad_1]
એક કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર આમિર ખાન બીજેપી નેતા આશિષ શેલારના ઘરે જોવા મળ્યો હતો. આ દરમિયાન આમિર હાથમાં લાડુની થાળી લઈને આવતો જોવા મળ્યો હતો.
આ પછી જ અભિનેત્રી અદા શર્મા અને કિમ શર્મા પણ જોવા મળ્યાં હતાં. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી પણ આશિષ શેલારના ઘરે ગણપતિ દર્શન માટે પહોંચ્યા હતા.
આ પહેલાં પણ એક્ટર વિકી કૌશલ નેતાના ઘરે જોવા મળી ચૂક્યો છે. ત્યાં તેમની સાથે બોલિવૂડ સિંગર આશા ભોસલે પણ જોવા મળ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે…