

24 મિનિટ પેહલા
- કૉપી લિંક


બોલિવૂડ એક્ટર આયુષ શર્મા આજે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે તેના બે બાળકો – આહિલ અને આયત સાથે જોવા મળ્યો હતો. કેપ પહેરીને આયુષે બાળકો સાથે ફેમિલી પોઝ આપ્યો હતો.
જાહન્વી કપૂર પણ ફુલ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી. અભિનેત્રી કેઝ્યુઅલ લુકમાં એરપોર્ટમાં જતી જોવા મળી હતી.