Aishwarya-Neil Love Story: ફેમસ ટીવી કપલ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે ‘બિગ બોસ 17’માં એન્ટ્રી કરી છે. દરમિયાન, ઘણા લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં ભાભી અને દિયરની ભૂમિકા ભજવનાર ઐશ્વર્યા અને નીલ કેવી રીતે જીવન સાથી બન્યા.