Urvashi Rautela Photo: બૉલીવુડની સુંદર એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હંમેશાથી પોતાના લૂક્સને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે. તેની દિલકશ અદાઓ ફેન્સનુ દિલ ચોરી લે છે, હાલમાં તેની બ્યૂટીફૂલ તસવીરો વાયરલ થઇ છે, જેના પર ફેન્સ ફિદા થયા છે.