Bollywood Look: Actress Deepika Padukone Spotted At Mumbai Airport With Black T-shirt And Blue Denim Jeans

Bollywood Look: Actress Deepika Padukone Spotted At Mumbai Airport With Black T-shirt And Blue Denim Jeans

Deepika Padukone Pics: બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ગઇ રાત્રે મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી, એક્ટ્રેસ મુંબઇથી ક્યાંક બહાર ગઇ છે, હાલમાં દીપિકા પાદુકોણનો એરપોર્ટ લૂકની તસવીરો વાયરલ થઇ રહી છે. આ દરમિયાને દીપિકા સ્ટાઇલિશ ટીશર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળી હતી. ફેન્સ આ લૂક જોઇને ખુશ થઇ ગયા હતા.

Leave a comment