[ad_1]
Nora Fatehi: બૉલીવુડની સ્ટાર ડાન્સર અને મૉડલ-એક્ટ્રેસ નોરા ફતેહી ફરી એકવાર ચર્ચામાં આવી છે. નોરા ફતેહી બૉલીવૂડની ડાન્સિંગ દિવા કહેવાય છે. અભિનેત્રી તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે પણ ચર્ચામાં રહે છે. આજે સવારે નોરા એરપોર્ટ પર શાનદાર દેખાઈ હતી, આ દરમિયાન તેની અદાઓ પર ફેન્સ ફિદા થઇ ગયા હતા…..