Digilocker Class 10 result 2023 આવી ગયું આજે

Digilocker Class 10 result 2023 આવી ગયું આજે

Digilocker ઉપર સીબીએસસીનું 2023 નું ધોરણ 10 અને 12 નું પરિણામ આવી ચૂક્યું છે.

ધોરણ 10 ના તેમજ 12 ના બધા જ વિદ્યાર્થીઓ માટે નું પરિણામ જાહેર થઈ ગયું છે. એક સાથ ઘણા બધા લોકો આ પરિણામ જોવા માટે website ઉપર ટ્રાફિક આવી જાય છે. વેબસાઈટમાં એક સાથે બધા લોકો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પોતાનું પ્રણામ ચેક કરતા હોય છે. તેના કારણે આ વેબસાઈટ એક્સેસ થતી નથી.

ડીજી લોકરના અધિકૃત ટ્વિટર હેન્ડલ ઉપર તેની તમામ માહિતી આપવામાં આવેલી છે ત્યાં તેની લીંક શેર કરવામાં આવેલી છે જેના દ્વારા તમે પોતાના રીઝલ્ટ જોઈ શકો છો.

CBSE 12 મા ધોરણનું બોર્ડ રીઝલ્ટ આજે DIGIlocker website ઉપર આવી ગયું છે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં 87.33% ટોટલ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી છોકરીઓ 90.68% ટકા અને છોકરાઓનું 84.67% પાસ થયા છે છોકરીઓ છોકરા ના પ્રમાણ માં 6% વધુ પાસ થઈ છે.

અહી આપેલી DigiLocker ની લીંક દ્વારા cbse class 12 result તેમજ 10th class result 2023 check online cbse નું ઓનલાઈન રીઝલ્ટ જોઈ શકાય છે.

twitter link of digilocker official handle.
Official link for 10th CBSE result , cbse 12th result

 

Leave a comment