

7 કલાક પેહલા
- કૉપી લિંક


એક્ટ્રેસ, સિંગર દિવ્યા ખોસલા અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં જોવા મળી હતી. આ દરમિયાન દિવ્યા શરારા પહેરેલી જોવા મળી હતી. તેની સાથે અભિનેતા પર્લ પુરી અને મીઝાન જાફરી પણ જોવા મળ્યા હતા. ત્રણેએ ગુરુદ્વારામાં માથું નમાવ્યું. વાસ્તવમાં આ ત્રણેય કલાકારો ફિલ્મ ‘યારિયા-2’માં સાથે જોવા મળવાના છે.
આ દિવસોમાં દિવ્યા ખોસલા દરેક જગ્યાએ ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળે છે.