

6 કલાક પેહલા
- કૉપી લિંક


શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સનમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. દરમિયાન હૈદરાબાદના રામકૃષ્ણ થિયેટરમાં ચાહકોએ ફિલ્મ ‘જવાન’ના પોસ્ટરને દૂધ ચઢાવ્યું ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા તે જોવા ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો અને જુઓ વીડિયો….