કેમ છો ગુજ્જુ ભાઈઓ તેમજ બહેનો !

હર્ષ થી જણાવું કે આપણે આપણા ગુજરાતી બ્લોગ સાઇટમાં આપનું સ્વાગત છે. અમે લાવ્યા છીએ તમારા માટે એકદમ તાજા તાજા બ્લોગ સર્વિસ . જેમાં તમને ગુજરાત ના લોકો અને ગુજરાતી ભાષા વિષે ને બધી જ માહિતી સમાચાર રમત ગમત ફિલ્મ મનોરંજન વગેરે મળી રહેશે. આ સફર માં તમને ખુબ જ આનંદ મળે એવી અમારી કોશિશ રહેશે. તમારા માટે રોજે રોજ કાંઈક નવું લેવાની કોશિશ કરતા રહેવાની અમારી ફરજ છે . તમે પણ તમારા સૂચન તેમજ મંતવ્ય ચોક્કસ થી જણાવજો.

આપણે આપણા પાઠકોને ગુજરાતી ભાષામાં વિવિધ વિષયો પર પ્રકાશ મેળવવાની કોશિશ કરીએ છીએ. આપણે સાંભળી રહીએ છીએ અને સમજીએ છીએ કે આપણા પ્રતિભાવો અમારી પ્રથમતા છે. આપણા સાથે જોડાયેલ રહેવા માટે અમે ખુશ છીએ અને આગળ વધવાની કોશિશ કરીએ છીએ. આભાર અને જય જય ગરવી ગુજરાત!

The White Desert of Kutch, also known as the Rann of Kutch

2 thoughts on “કેમ છો ગુજ્જુ ભાઈઓ તેમજ બહેનો !”

Leave a comment