

ભૂલ ભુલૈયા-2એ બે એવોર્ડ જીત્યા
Updated: May 28th, 2023
![]() ![]() |
Image:Twitter |
હાલ દુબઈમાં IIFA એવોર્ડ ચાલી રહ્યું છે. ભારતમાં ઘણાં ફેન્સ IIFA એવોર્ડની આતુરતાથી રાહ
જોઈ રહ્યા હતા. આ એવોર્ડ શોમાં મોટાભાગના બોલીવૂડ સેલેબ્સે તેમની હાજરી આપી હતી.
વિક્કી કૌશલ અને અભિષેક બચ્ચન દ્વારા IIFA 2023 હોસ્ટ કરવામાં આવ્યો હતો. હવે IIFA 2023ની સંપૂર્ણ વિનર લિસ્ટ જાહેર થઇ ગઈ છે.
ભૂલ ભુલૈયા – 2 એ બે એવોર્ડ જીત્યા
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર અને અનીસ બઝમીના ડાયરેકશનમાં બની હોરર કોમેડી ફિલ્મ ભુલ ભુલૈયા-2ને બે એવોર્ડ મળ્યા હતા. જ્યારે ભુલ ભુલૈયા-2 એ ટાઇટલ ટ્રેકમાં બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન માટે અને મંદાર કુલકર્ણી અને બોસ્કો સીઝરે કોરિયોગ્રાફી માટે એવોર્ડ જીત્યો હતો.
જુદી જુદી કેટેગરીમાં આ સ્ટાર્સ અને ફિલ્મોએ જીત્યા એવોર્ડ
એવોર્ડ કેટેગરી | મૂવીઝ અને સ્ટાર્સના |
બેસ્ટ મૂવી | દ્રશ્યમ 2 |
બેસ્ટ ડાયરેકશન | આર માધવન (રોકેટરીઃ ધ |
બેસ્ટ એક્ટ્રેસ ઇન | આલિયા ભટ્ટ (ગંગુબાઈ |
બેસ્ટ એક્ટર ઇન લીડિંગ | હૃતિક રોશન (વિક્રમ |
બેસ્ટ એક્ટ્રેસ ઇન | મૌની રોય (બ્રહ્માસ્ત્ર: |
બેસ્ટ એક્ટર ઇન | અનિલ કપૂર (જુગ જુગ |
મ્યુઝિક ડાયરેકશન | પ્રીતમ (બ્રહ્માસ્ત્ર: |
પ્લેબેક સિંગર (ફીમેલ) | શ્રેયા ઘોષાલ |
પ્લેબેક સિંગર (મેલ) | અરિજિત સિંહ |
બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) | પરવેઝ શેખ અને જસમીત |
બેસ્ટ સ્ટોરી | આમિલ કિયાન ખાન અને |
બેસ્ટ લિરિક્સ | અમિતાભ ભટ્ટાચાર્ય |
બેસ્ટ ડેબ્યુ (ફીમેલ) | ખુશાલી કુમાર (ધોકા |
બેસ્ટ ડેબ્યુ (મેલ) | શાંતનુ મહેશ્વરી |