

Sports
oi-Balkrishna Hadiyal


અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ આઈપીએલ ફાઈનલ માટે વિલન સાબિત થયો છે. લાંબી રાહ જોયા બાદ આખરે મેચને રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે સોમવારે ટાઈટલ માટે બન્ને ટીમો મેદાનમાં ઉતરશે.
અમદાવાદમાં સાંજથી જ વરસાદ જોવા મળી રહ્યો છે. બન્ને કેપ્ટન ટોસ કરે તે પહેલાથી જ વરસાદ હોવાથી ટોસ થઈ શક્યો નહોતો. મોડા મોડા વરસાદ અટક્યો પરંતુ મેદાન તૈયાર ન થતા આખરે મેચ રદ્દ કરવાની ફરજ પડી છે.


મેચ માયે અમ્પાયરોએ 11 વાગ્યા સુધી વરસાદ બંધ થવાની રાહ જોઈ હતી. જો 11 વાગ્યા સુધીમાં સ્થિતી સામાન્ય થઈ ગઈ હોત તો મેચ થઈ શક્યો હોત. પરંતુ સ્થિતી જોતા મેચ રદ્દ કરવામાં આવ્યો. હવે બન્ને ટીમો સોમવારે ટાઈટલ માટે મેદાનમાં સામસામે ઉતરશે.
અહીં તમને જણાવી દઈએ કે, સ્ટેડિયમમાં મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. લાંબી લાઈનોમાં રહીને ટિકિટ મેળવ્યા બાદ હવે મેચ જોતા લોકોને નિરાશા હાથ લાગી છે.
હવે આવતીકાલ એટલે કે સોમવારે સાંજે સાત વાગ્યે ફાઈનલ રમાશે. આના માટે લોકો જુની ટિકિટ લઈને એન્ટ્રી કરી શકશે. બીજી તરફ જો કાલે પણ વરસાદ રહેશે તો ગુજરાતને વિજેતા જાહેર કરાઈ શકે છે.
- IPL 2023 CSK vs DC: આજે દિલ્હીમાં ચેન્નાઇની પરિક્ષા, આવી હોઇ શકે છે બન્નેની પ્લેઇંગ 11
- IPL 2023 CSK vs DC: દિલ્હી અને ચેન્નાઇ વચ્ચે મુકાબલો, કેવો રહેશે મૌસમ અને પિચનો મિજાજ
- WTC ફાઇનલમાં કેએલ રાહુલની જગ્યાએ ઇશાન કિશનને મોકો, ભારતીય ટીમમાં થયા ઘણા બદલાવ
- CSK vs KKR: ‘જન કી યહી પુકાર, રહાણે ભૈયા અબ કી બાર’ 5 મેચોમાં બનાવ્યા 209 રન
- IPL 2023 : કોલકત્તા સામે હંમેશા ભારે પડ્યું છે ચેન્નાઇ, જાણો KKR vs CSK Head to head રેકોર્ડ
- IPL 2023 : ચેન્નાઇ અને કલકત્તા વચ્ચે જામશે જંગ, ગેમ ચેન્જર હશે આ બોલર્સ
- IPL 2023 CSK vs MI: રહાણેની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, CSKની 7 વિકેટે જીત
- IPL 2023: અજિંક્ય રહાણેએ ફટકારી સૌથી ઝડપી ફિફ્ટી, એક ઓવરમાં લીધા 22 રન
- SRH vs KKR: રસેલની ધમાકેદાર ઈનિંગ્સ, હૈદરાબાદને 178 રનનો ટાર્ગેટ!
- KKR vs SRH : કરો યા મરો મેચમાં કોલકાતાએ ટોસ જીત્યો!
- CSK vs GT : અંબાતી રાયડુના નામે અનોખો રેકોર્ડ, GTને 170 રનનો ટાર્ગેટ!
- KKR vs DC: કોલકાતાનો ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય, આવી છે બન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન!
English summary
IPL Final: Match canceled due to rain, now both teams will meet on Monday
Story first published: Sunday, May 28, 2023, 23:28 [IST]