

સુરત ની કીર્તિ પટેલ જે tiktok/instagram Star તરીકે ખુબ જ નામના મેળવેલી છે. તેમજ ટીકટોક ભારત ભરમાં બંધ થયા પછી તેનો Instagram માં પણ બહુ જ મોટો ચાહક વર્ગ આવેલો છે. અત્યારે ફરીથી તે વિવાદ માં છે. સમયાન્તરે તે વિવિધ વિવાદો માં ધેરાયેલી હોય છે.
શું છે પૂરો વિવાદ
કીર્તિ પટેલ દ્વારા સુરતા ના બિલ્ડર એવા ચિન્ટુ ગોરી નામના વ્યક્તિ ઉપર ચીટીંગ તેમજ ધોખાધડી કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આરોપ ના પ્રયારોપ માં ચિન્ટુ ગોરી દ્વારા કીર્તિ પટેલ દ્વારા બ્લેક મેઈલ કરવામાં આવી રહ્યો છે તેવું જણાવવામાં આવ્યું છે.
તે અગાઉ ચિન્ટુ ગોટી એ કમિશનરમાં જઈ ફરિયાદ કરી હતી કે કીર્તિ પટેલે તેની સાથે છેતરપિંડી કરી છે
કીર્તિ પટેલે ચિન્ટુ ગોટી વિરુદ્ધ ઘણા આક્ષેપો કર્યા છે, કીર્તિ પટેલે કહ્યું મારી પાસે ચિન્ટુ મોટી વિરુદ્ધ તમામ પુરાવાઓ છે