આર્શીવચન – કવિ દાદ બાપુ ને મોરારી બાપુ ની શ્ર્ન્ધાંજલિ પ્રોગ્રામ , morari bapu quotes

આર્શીવચન – કવિ દાદ બાપુ ને મોરારી બાપુ ની શ્ર્ન્ધાંજલિ પ્રોગ્રામ , morari bapu quotes

Morari bapu મોરારીબાપુ જયારે જયારે પણ મોકો મળે ત્યારે દાદ બાપુ ને યાદ કરતા રહેતા હોય છે. તારીખ ૩૦/૦૩/2023 ના દિવસે પડધરી માં પધશ્રી કવિ દાદ ના નામની કોલેજ ના પ્રોગ્રામ માં પોતાના અને કવિ દાદ બાપુ ના સંભારણા યાદ કાર્ય હતા. આ તેમના પ્રોગ્રામ માં મોરારી બાપુ દ્વારા રામકથા ( Ramkatha ) વિશે પણ દાદ બાપુ ની જે અસર રહેલી છે તેમને યાદ કરી હતી. દાદ બાપુ ની વિવિધ કવિતાઓ ને યાદ કરી હતી.

moraribapu on Kavi dad

 

Leave a comment