Odisha Train Accident: બાલાસોર રેલ દૂર્ઘટના પછી આ ટ્રેનોના રુટ બદલાયા, અમુક ટ્રેનો થઈ રદ, જુઓ યાદી | Odisha Train Accident: List of cancelled and diverted trains after Balasore derailed mishap

Odisha Train Accident: બાલાસોર રેલ દૂર્ઘટના પછી આ ટ્રેનોના રુટ બદલાયા, અમુક ટ્રેનો થઈ રદ, જુઓ યાદી | Odisha Train Accident: List of cancelled and diverted trains after Balasore derailed mishap


India

oi-Manisha Zinzuwadia

|

Google Oneindia Gujarati News

Odisha Train Accident: 2 જૂનના રોજ સાંજે ઓડિશામાં બનેલ હ્રદય કંપાવી દેતી મોટી ટ્રેન દૂર્ઘટના બાદ દક્ષિણ પૂર્વ રેલવેએ જાહેરાત કરીને ઘણી ટ્રેનો રદ કરી દીધી છે અને ઘણી ટ્રેનોના રુટમાં ફેરફાર કર્યો છે.

મીડિયા રિપોર્ટસ મુજબ ઓડિશાના બાલાસોરમાં બનેલી આ ટ્રેન દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 280 મુસાફરોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે.

Odisha Train Accident

Odisha Train Accident: ચારે તરફ વિખરાયેલો નાસ્તો, ડબ્બાઓ વચ્ચે ચોંટી ગયેલા મૃતદેહ, હ્રદયદાવક સ્થિતિOdisha Train Accident: ચારે તરફ વિખરાયેલો નાસ્તો, ડબ્બાઓ વચ્ચે ચોંટી ગયેલા મૃતદેહ, હ્રદયદાવક સ્થિતિ

તમને જણાવી દઈએ કે આ ટ્રેન અકસ્માતમાં ત્રણ અલગ-અલગ પાટાઓ પર બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. ઘટના પછી રેલવેએ ઘણી ટ્રેનોના રુટમાં ફેરફાર કરવાની અને અમુક ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. જુઓ આખી યાદી.

2 જૂને ચાલનારી આ ટ્રેનો કરી રદ

1- 12837 હાવડા-પુરી એક્સપ્રેસ

2- 12863 હાવડા-સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ એક્સપ્રેસ

3- 12839 હાવડા-ચેન્નઈ મેલ

4- 12895 શાલીમાર-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ

5- 20831 શાલીમાર-સંબલપુર એક્સપ્રેસ

6- 02837 સંતરાગાચી-પુરી સ્પેશિયલ

7- 22201 સિયાલદહ-પુરી દુરંતો એક્સપ્રેસ

8- 08411 બાલાસોર-ભુવનેશ્વર સ્પેશિયલ

9- 08415 જલેશ્વર-પુરી સ્પેશિયલ

10- 12891 બાંગરીપોસી-પુરી એક્સપ્રેસ

Odisha Train Accident: બાલાસોર રેલ દૂર્ઘટના માટે જવાબદાર કોણ? ટ્રેન એક પાટા પરથી બીજા પાટા કેવી રીતે જાય?Odisha Train Accident: બાલાસોર રેલ દૂર્ઘટના માટે જવાબદાર કોણ? ટ્રેન એક પાટા પરથી બીજા પાટા કેવી રીતે જાય?

3 જૂને ચાલનારી આ ટ્રેનો કરવામાં આવી રદ

1- 08415 જલેશ્વર-પુરી સ્પેશિયલ

2- 12891 બાંગરીપોસી-પુરી એક્સપ્રેસ

3- 18021 ખડગપુર-ખુર્દા રોડ એક્સપ્રેસ

4- 08063 ખડગપુર – ભદ્રક સ્પેશિયલ

5- 22895 હાવડા-પુરી એક્સપ્રેસ

6- 12703 હાવડા-સિકંદરાબાદ એક્સપ્રેસ

7- 12821 શાલીમાર-પુરી એક્સપ્રેસ

8- 12245 હાવડા-સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ એક્સપ્રેસ

9- 08031 બલસોડ-ભદ્રક સ્પેશિયલ

10- 18045 શાલીમાર-હૈદરાબાદ ઇસ્ટ કોસ્ટ એક્સપ્રેસ

11- 20889 હાવડા-તિરુપતિ એક્સપ્રેસ

12- 18044 ભદ્રક-હાવડા એક્સપ્રેસ

13- 18038 જાજપુર કેઓંઝર રોડ-ખડગપુર એક્સપ્રેસ

14- 12073 હાવડા-ભુવનેશ્વર એક્સપ્રેસ

15- 12074 ભુવનેશ્વર-હાવડા એક્સપ્રેસ

16- 12277 હાવડા-પુરી શતાબ્દી એક્સપ્રેસ

17- 12078 પુરી-હાવડા શતાબ્દી એક્સપ્રેસ

18- 08032 ભદ્રક-બાલાસોર સ્પેશિયલ

19- 12822 પુરી-શાલીમાર એક્સપ્રેસ

20- 12815 પુરી-આનંદ વિહાર એક્સપ્રેસ

21- 08064 ભદ્રક-ખડગપુર સ્પેશિયલ

22- 22896 પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ

23- 08416 પુરી-જલેશ્વર સ્પેશિયલ

24- 08439 પુરી-પટના સ્પેશિયલ

Balasore Train Accident: અડધી રાતે મોટી સંખ્યામાં રક્તદાન, મેડીકલ ઈમરજન્સીમાં માનવતા, VideoBalasore Train Accident: અડધી રાતે મોટી સંખ્યામાં રક્તદાન, મેડીકલ ઈમરજન્સીમાં માનવતા, Video

આ ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા

1- 12801 પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ 2જી જૂને પુરીથી જખાપુરા અને જરોલી રૂટ પર દોડશે

2- 2 જૂનના રોજ પૂરીથી 18477 પુરી-ઋષિકેશ કલિંગ ઉત્કલ એક્સપ્રેસ અંગુલ-સંબલપુર સિટી-ઝારસુગુડા રોડ-આઈબી રૂટ થઈને દોડશે.

3- 2 જૂન, પુરીથી 03229 પુરી-પટના સ્પેશિયલ જખાપુરા-જરોલી રૂટ થઈને દોડશે.

4- 2 જૂન, પુરીથી 03229 પુરી-પટના સ્પેશિયલ જખાપુરા-જરોલી રૂટ થઈને દોડશે.

5- 12840 ચેન્નાઈ-હાવડા મેલ 1લી જૂને ચેન્નાઈથી જખાપુરા-જરોલી રૂટ થઈને દોડશે.

6- વાસ્કોથી 18048 વાસ્કો દ ગામા-હાવડા અમરાવતી એક્સપ્રેસ 1લી જૂને જહાકપુરા-જરોલી રૂટ પર દોડશે.

7- 22850 સિકંદરાબાદ-શાલીમાર એક્સપ્રેસ 2જી જૂને સિકંદરાબાદથી જખાપુરા અને જરોલી થઈને દોડશે.

8- 22804 સંબલપુર-શાલીમાર એક્સપ્રેસ 2જી જૂને સંબલપુરથી સંબલપુર સિટી-ઝારસુગુડા રૂટ પર દોડશે.

9- 15929 તાંબરમ-નવી તિનસુકિયા એક્સપ્રેસ 1 જૂને રાનીતાલ-જરોલી રૂટ પર તાંબરમથી દોડશે.

10- 12509 બેંગલુરુ-ગુવાહાટી એક્સપ્રેસ 1લી જૂને વિઝિયાનગરમ-તિતિલાગઢ-ઝારસુગુડા-ટાટા રૂટ પર દોડશે.

11- 22807 સંતરાગાચી-ચેન્નઈ એક્સપ્રેસ 2 જૂનથી શરૂ થશે અને ટાટાનગર થઈને દોડશે.

12- 22873 દિઘા-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ 2જી જૂનથી ટાટાનગર થઈને દોડશે.

13- 18409 શાલીમાર-પુરી શ્રી જગન્નાથ એક્સપ્રેસ 2 જૂનથી શરૂ થઈને ટાટાનગર થઈને દોડશે.

14- 22817 હાવડા-મૈસુર એક્સપ્રેસ 2 જૂનથી શરૂ થઈ ટાટાનગર થઈને દોડશે.

દક્ષિણ-પૂર્વ રેલવેએ દૂર્ઘટનાના કારણે બધી ડાયવર્ટ કરેલી ટ્રેનોની યાદી જણાવીને એક અધિસૂચના જાહેર કરી. આ રુટની લગભગ 34 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.

કોરોમંડલ ટ્રેન દૂર્ઘટનામાં ઘણા મુસાફરોના હાથ-પગ ગાયબ, ધડકતુ રહ્યુ બે વર્ષના માસૂમનુ હ્રદય! S5ના યાત્રીની કહાનીકોરોમંડલ ટ્રેન દૂર્ઘટનામાં ઘણા મુસાફરોના હાથ-પગ ગાયબ, ધડકતુ રહ્યુ બે વર્ષના માસૂમનુ હ્રદય! S5ના યાત્રીની કહાની

  • Train Accident: બાલાસોર ટ્રેન દૂર્ઘટનામાં 233 મોત, રેસ્ક્યુ ઑપરેશન યથાવત, અહીં જાણો સવારની સ્થિતિ
  • Odisha Train Accident: કોરોમંડલ ટ્રેન દુર્ઘટના, સરકારે જારી કર્યો હેલ્પલાઇન નંબર, અત્યારસુધીના અપડેટ્સ
  • Coromandel Express Accident: માલગાડી સાથે ટકરાઇ કોરોમંડલ એક્સપ્રેસ, 50થી વધુના મોત
  • ઓડિસામાં મોટી ટ્રેન દુર્ઘટના, કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ, મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા
  • Weather Update: સાઈક્લોન ‘મોચા’ના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર, એલર્ટ જાહેર
  • ઓડિશાએ ડિજિટલ ગવર્નન્સની સીમા વધારી, નવી પટનાયકે ક્યોટોથી પહેલી ડિજિટલ કેબિનેટ બેઠક યોજી
  • Video : કુતરાઓને કારણે વધુ એક અકસ્માત, કાર સાથે અથડાઈ સ્કુટી
  • Umpire Murder : અમ્પાયરે આપ્યો નો બોલ, ખેલાડીએ ચાકુ મારી કરી હત્યા
  • ઓડિશામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4નાં મોત, 4 ગંભીર
  • Elephant Hunt : સિમિલીપાલમાં વધુ એક હાથીનો શિકાર, દાંત કાપી નાંખ્યા
  • ઓડિસાના કટકમાં મકર સંક્રાંતિના મેળા દરમિયાન નાસભાગ, 1 વ્યક્તિનું મોત, 12 લોકો ઘાયલ
  • દેશભરમાં ખોલાયા 9 હજારથી વધુ જનઔષધિ કેન્દ્ર, 200ની દવાઓ મળે છે માત્ર 50 રુપિયામાંઃ મનસુખ માંડવિયા

English summary

Odisha Train Accident: List of cancelled and diverted trains after Balasore derailed mishap

Leave a comment