

Palak Tiwari Latest Pics: બૉલીવુડની સ્ટાર યંગ ગર્લ એક્ટ્રેસ પલક તિવારીની લેટેસ્ટ તસવીરો ફરીથી એકવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે. એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક આજકાલ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, જ્યાંથી તેને આ સ્પેશ્યલ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.