

Parineeti Raghav Wedding: બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડાએ આપ નેતા અને સાંસદ રાઘવ ચડ્ઢા સાથે ગઇકાલે લગ્ન કરી લીધા છે. બન્નેએ રાજસ્થાનના ઉદેપુરમાં સાત ફેરા ફર્યા અને એકબીજાના થઇ ગયા છે. હવે આ ગ્રાન્ડ મેરેજ સેરેમનીની તસવીરો સામે આવી છે, જે ખરેખરમાં અદભૂત છે, જુઓ અહીં પરિણીતી અને રાઘવની લગ્નથી લઇને રિસેપ્શન, મહેંદી-સંગીત સુધીની તસવીરો….