Rakul Preet Singh: રકુલ પ્રીતે પહેર્યો આગળથી ખુલ્લો ભગવો ડ્રેસ, લોકોએ ગણાવ્યું ભગવાનનું અપમાન | Rakul Preet Singh’s open front saffron dress, people called it an insult to God

Rakul Preet Singh: રકુલ પ્રીતે પહેર્યો આગળથી ખુલ્લો ભગવો ડ્રેસ, લોકોએ ગણાવ્યું ભગવાનનું અપમાન | Rakul Preet Singh’s open front saffron dress, people called it an insult to God


Gossips

oi-Hardev Rathod

|

Google Oneindia Gujarati News

Rakul Preet Singh: રકુલ પ્રીત સિંહ ખુબ જ બોલ્ડ એક્ટ્રેસ છે. રકુલની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે, જે લોકોને દિવાના બનાવવા માટે પૂરતી હોય છે.

રકુલ પ્રીત સિંહે આજે કેટલીક તસવીરો શેર કરી છે, જે દેખાતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ રહી છે. રકુલ પ્રીત સિંહની તસવીરો ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Rakul Preet Singh

આ તસવીરોમાં રકુલ પ્રીત સિંહે ભગવા રંગનો ડ્રેસ પહેર્યો છે અને તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. હા રકુલ પ્રીત સિંહ આ ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે, જે સામેથી સંપૂર્ણ રીતે ખુલ્લો છે. આ તસવીરો શેર કરતાં રકુલે લખ્યું હતું કે, મરમેઇડ. (જલપરી)

જે બાદ તેના ફેન્સની કમેન્ટ્સ ઝડપથી સામે આવી રહી છે. એકે લખ્યું છે, બીજી તસવીરને ખૂબ જ સુંદર છે. જ્યારે એક કહે છે, કાશ આવી સુંદર રાત ક્યારેય હોત…!! એક ચંદ્ર આકાશમાં અને એક મારી સાથે…

જ્યારે એક યુઝરે લખ્યું હતું, રકુલ યે અંધ ભક્ત કહેંગે બેશરમ રંગ પડા હુઆ હૈ. એકે લખ્યું યુઝરે લખ્યું હતું કે, આ ભગવો રંગ અપમાન છે.

આ સિવાય હાર્ટ અને ફાયર ઈમોજીના ઘણા ઈમોજી સામે આવ્યા છે, પરંતુ કોઈપણ પ્રકારની યુઝર્સને રકુલ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

તાજેતરમાં રકુલ ઘણી ચર્ચામાં રહે છે અને તસવીરોથી ઇન્ટરનેટનો પારો વધારવો હવે તેના માટે સામાન્ય વાત બની ગઇ છે. તે છેલ્લે ફિલ્મ છત્રીવાલીમાં જોવા મળ્યો હતો અને લોકોએ તેનો અભિનય ઘણો પસંદ કર્યો હતો. જોકે, આ સમયે તેના આગામી પ્રોજેક્ટ્સ અંગેની જાહેરાત થવાની બાકી છે. મેકર્સ દ્વારા તેની આગામી ફિલ્મની જાહેરાત ક્યારે કરવામાં આવે છે તે જોવું રહ્યું.

English summary

Rakul Preet Singh’s open front saffron dress, people called it an insult to God

Story first published: Sunday, June 4, 2023, 18:59 [IST]

Leave a comment