મોરારીબાપુ એ વિશ્વ પ્રસિદ્દ રામચરિત (Ramkatha) માનસ રામકથા કથાકાર છે,
છેલ્લા પચાસ વરસથી સમગ્ર વિશ્વમાં રામાયણ (Ramayan) નું પઠન કરી રહ્યા છે,
તેમની કથાઓ એકંદરે સત્ય પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવવાનું કામ કરતી હોય છે, તેમજ તેઓ હમેશા બીજા પણ ધર્મ વિશેના દ્રષ્ટાત આપતા રહેતા હોય છે. મોરારીબાપુ દરેક વખતે કથાને એક યાદગાર નામ આપતા હોય છે આ વખતે ગાંધીનગરમાં નિજાનંદ ફાર્મ સ્થળ ઉપર રાખવામાં આવેલી છે.