

22 મિનિટ પેહલા
- કૉપી લિંક


ફિલ્મ ‘એનિમલ’નું ટીઝર રિલીઝ થયા બાદ હવે ફિલ્મનું પહેલું ગીત આવતીકાલે એટલે કે 11મી ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યું છે. રશ્મિકા મંદન્ના તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગીતનું પોસ્ટર શેર કર્યું હતું, આ પોસ્ટરમાં રણબીર અને રશ્મિકા રોમેન્ટિક પોઝમાં જોવા મળી રહ્યા છે. રશ્મિકાએ આ ગીતની એક ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘કાલે શું થવાનું છે તેની એક નાની ઝલક.’
‘એનિમલ’ 1 ડિસેમ્બર, 2023 ના રોજ 5 ભાષાઓમાં રિલીઝ થશે – હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ.