[ad_1]
એક કલાક પેહલા
- કૉપી લિંક
ગણેશ ચતુર્થીના અવસર પર કાર્તિક આર્યને પણ પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી છે. બુધવારે રાત્રે ઘણા સેલેબ્સ કાર્તિકના ઘરે બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. સારા અલી ખાન પણ કાર્તિકના ઘરની બહાર જોવા મળી હતી.
આ સિવાય ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, મૃણાલ ઠાકુર, રવિના ટંડનની દીકરી રાશા થડાની, કબીર ખાન, મિની માથુર, ભૂષણ કુમાર પણ જોવા મળ્યા હતા. આ તમામનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સંપૂર્ણ વિડિયો જોવા માટે ઉપર આપેલા ફોટા પર ક્લિક કરો….
આ ફોટો કાર્તિકના ઘરની અંદરનો છે, જેમાં કાર્તિક, સારા, મનીષ અને રાશા ગણપતિની સામે પોઝ આપી રહ્યા છે.
ફિલ્મમેકર એકતા કપૂર પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.
બોલિવૂડ એક્ટર જેકી ભગનાની પણ સફેદ કુર્તા અને બ્લુ જીન્સમાં કાર્તિકના ઘરે પહોંચ્યો હતો.
ફિલ્મ નિર્દેશક ભૂષણ કુમારે પણ ગણપતિના દર્શન કર્યા હતા.
ડાયરેક્ટર કબીર ખાન પત્ની સાથે પહોંચ્યા હતા.