Shanaya Kapoor : બ્રાલેસ થઈ શનાયા કપૂરે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો

Shanaya Kapoor : બ્રાલેસ થઈ શનાયા કપૂરે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો

શનાયા કપૂરે ભલે હજુ સુધી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું ન હોય પરંતુ તે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

Leave a comment