The country or the family..Who will save Tiger, Salman and Emraan Hashmi’s harsh face; Katrina was also seen in an action avatar | દેશ કે પરિવાર..કોને બચાવશે ટાઈગર?, સલમાન અને ઈમરાન હાશ્મીનો દમદાર સામનો, કેટરીના પણ એક્શન લુકમાં જોવા મળશે


20 કલાક પેહલા

  • કૉપી લિંક

આજે સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન સીન્સ કરતો જોવા મળી રહ્યો છે. ટાઈગર ઉર્ફે સલમાન એક અંગત મિશન માટે એક્શનમાં જોવા મળ્યો હતો. ‘દેશ કે પરિવારમાં ટાઇગર કોને બચાવશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.’

કેટરીના પણ એક્શન કરતી જોવા મળી હતી. સલમાન-કેટરિનાની રસપ્રદ કેમેસ્ટ્રી પણ જોવા મળી હતી. ફિલ્મના ટ્રેલરમાં અમેઝિંગ ડાયલોગ્સ પણ સાંભળવા મળ્યા હતા.

ટાઈગરનો ડાયલોગ – ‘આતીશબાજી તમે શરુ કરી, હું પૂરી કરીશ’ પહેલેથી જ હેડલાઈન્સ બની રહી છે. ખલનાયકના રોલમાં ઈમરાન હાશ્મી શાનદાર લાગે છે આ ફિલ્મ યશ રાજ બેનર હેઠળ 12 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Leave a comment