

Uorfi Javed Mother: ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ માંના ફોટોઝ અત્યારે ખુબજ વાયરલ થઇ રહ્યાં છે. ટીવી અભિનેત્રી અને સોશ્યલ મીડિયા ઇન્ફ્યૂએન્ઝર ઉર્ફી જાવેદને આજે કોઈ ઓળખની જરૂર નથી. વર્ષોના સંઘર્ષ પછી ઉર્ફી આજે સારું જીવન જીવી રહી છે. એક સમયે પતિ કરતો હતો ટૉર્ચર, ત્યારબાદ તેને પોતાનું આખુ જીવન જ બદલી નાંખ્યુ. આદે ઉર્ફી જાવેદની મા ઝાકિયા સુલતાના વૈભવી જીવન જીવી રહી છે….