Urvashi Rautela Photo: તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. પરિણીતિનો બ્રાઈડલ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે.